પરવીંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવીંટો

પુંલિંગ

  • 1

    સૂતર ઉતારવાનો ફાળકો.

મૂળ

પર=પરિ+'વીંટવું' ઉપરથી