પૂર્વોત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વોત્તર

વિશેષણ

  • 1

    પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેનું (ઈશાનખૂણાનું).

મૂળ

उत्तर