પરેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરેશ

પુંલિંગ

  • 1

    પરમેશ્વર.

મૂળ

सं.

પરશુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરશુ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    કુહાડી.

મૂળ

सं.