પ્રશ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રશ્ન

પુંલિંગ

 • 1

  સવાલ.

 • 2

  બાબત; જાણવા વિચારવાની કે ચર્ચવાની વસ્તુ; 'પ્રૉબ્લેમ'.

નપુંસક લિંગ

 • 1

  સવાલ.

 • 2

  બાબત; જાણવા વિચારવાની કે ચર્ચવાની વસ્તુ; 'પ્રૉબ્લેમ'.

મૂળ

सं.