પરેશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરેશાન

વિશેષણ

  • 1

    હેરાન.

  • 2

    વ્યાકુલ; ઉદ્વિગ્ન.

  • 3

    ધૂર્ત; ખંધું; ચતુર.

મૂળ

फा.