પ્રેષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેષ્ય

વિશેષણ

  • 1

    મોકલવા લાયક.

મૂળ

सं.

પ્રેષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેષ્ય

પુંલિંગ

  • 1

    નોકર; દાસ.