પુરુષાન્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરુષાન્તર

નપુંસક લિંગ

  • 1

    એકને બદલે બીજો પુરુષ; તે રૂપે ખપવું તે; 'ઇંપર્સોનેશન'.

મૂળ

+અંતર