પુરુષાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરુષાર્થ

પુંલિંગ

  • 1

    ઉદ્યોગ; મહેનત.

  • 2

    ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ દરેક.

  • 3

    લાક્ષણિક પરાક્રમ; જહેમતભર્યું કામ.

મૂળ

+अर्थ