પુરુષાર્થવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરુષાર્થવાદ

પુંલિંગ

  • 1

    પુરુષાર્થ પર શ્રદ્ધા રાખનારો મત (નસીબવાદથી વિરુદ્ધ).