પુરુષોત્તમ માસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરુષોત્તમ માસ

પુંલિંગ

  • 1

    (સૌર અને ચાંદ્ર વર્ષોનો મેળ બેસાડવા દર ૩૨ ચાંદ્રમાંસ, ૧૬ દિવસ અને ૪ ઘડીએ ઉમેરાતો) અધિકમાસ.