પરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ

પુંલિંગ

 • 1

  +સ્પર્શ.

મૂળ

अप; સર૰ हिं.

પર્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્સ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  પાકીટ.

મૂળ

इं.

પ્રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેસ

નપુંસક લિંગ

 • 1

  દાબવાનું યંત્ર.

 • 2

  રૂ વગેરેને દાબી ગાંસડીઓ બાંધવાનો સંચો.

 • 3

  છાપવાનું યંત્ર.

 • 4

  છાપખાનું.

 • 5

  લાક્ષણિક છાપાં.

મૂળ

इं.