ગુજરાતી

માં પુરસ્કૃતની 2 મુખ્ય વ્યાખ્યા છે: પુરસ્કૃત1પ્રસક્ત2

પુરસ્કૃત1

વિશેષણ

 • 1

  આગળ-મોખરે સ્થાપેલું.

 • 2

  પુરસ્કાર પામેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં પુરસ્કૃતની 2 મુખ્ય વ્યાખ્યા છે: પુરસ્કૃત1પ્રસક્ત2

પ્રસક્ત2

વિશેષણ

 • 1

  વળગેલું.

 • 2

  આસક્ત.

 • 3

  પ્રસ્તુત; મુદ્દાને લગતું.

મૂળ

सं.