પ્રસ્તુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તુત

વિશેષણ

 • 1

  કહેવામાં આવેલું.

 • 2

  ચર્ચાતું; ચાલુ પ્રકરણના સંબંધે કે અનુબંધમાં હોય એવું.

મૂળ

सं.

પ્રસ્તુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તુત

નપુંસક લિંગ

 • 1

  જેને વિષે કહેવાનું કે કહેવાતું હોય તે.

 • 2

  ટાણું.