પ્રસ્તુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તુતિ

સ્ત્રીલિંગ

 • 1

  પ્રસ્તુત થવું તે; રજૂઆત.

 • 2

  ઉપસ્થિતિ.

 • 3

  તૈયારી.

 • 4

  લાક્ષણિક ઉપયોગિતા.

મૂળ

सं.