પ્રસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તર

પુંલિંગ

 • 1

  તૃણ, પર્ણ વગેરેની પથારી.

 • 2

  પથારી.

 • 3

  પથ્થર.

 • 4

  દર્ભનો કલ્લો.

 • 5

  સપાટી; સપાટ તળ.

મૂળ

सं.