પ્રસ્તાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તાવ

પુંલિંગ

  • 1

    આરંભ.

  • 2

    પ્રસંગ; બાબત.

  • 3

    દરખાસ્ત; ઠરાવ.

મૂળ

सं.