પ્રસ્તાવના ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તાવના

સ્ત્રીલિંગ

  • 1

    ઉપોદ્ઘાત; આમુખ.

  • 2

    નાટકના વાસ્તવિક આરંભની પૂર્વે તે વિષે માહિતી આપનારો સૂત્રધાર વગેરેનો પ્રવેશ.