ગુજરાતી

માં પરસૂદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરસૂદી1પરસૂદી2

પરસૂદી1

સ્ત્રીલિંગ

  • 1

    પસૂંદી; ઘઉંનો ધોળો લોટ; મેંદો.

મૂળ

सं. प्रतिशुद्ध; पडिशुद्ध પરથી?

ગુજરાતી

માં પરસૂદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરસૂદી1પરસૂદી2

પરસૂદી2

સ્ત્રીલિંગ

  • 1

    પસૂંદી; મેંદો.

મૂળ

જુઓ પડસૂદી