પ્રસન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસન્ન

વિશેષણ

 • 1

  ખુશ; આનંદી.

 • 2

  સંતુષ્ટ.

 • 3

  સરળ; અર્થ તરત સમજાય તેવું.

 • 4

  નિર્મળ સ્વચ્છ, પારદર્શક.

મૂળ

सं.