પરસ્પરવશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ્પરવશ

વિશેષણ

  • 1

    અન્યોઅન્ય આધારવાળું; 'ઇંટરડિપેન્ડન્ટ' (સ્વતંત્ર, પરતંત્ર નહિ પણ).