પરસ્પરાનુકૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ્પરાનુકૂલ

વિશેષણ

  • 1

    પરસ્પર અનુકૂળ-ફાવતું કે બંધબેસતું.

મૂળ

+અનુકૂલ