પ્રસ્ફુરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્ફુરિત

વિશેષણ

  • 1

    પ્રગટ જણાઈ આવતું.

  • 2

    ધ્રૂજતું; કંપતું.

મૂળ

सं.