પ્રસ્રવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્રવણ

નપુંસક લિંગ

  • 1

    સ્રવવું તે.

  • 2

    ધારા; વહેણ.

  • 3

    સ્તન કે આંચળમાંથી સ્રવતું દૂધ.