પ્રસ્રાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્રાવ

પુંલિંગ

  • 1

    સ્રવવું તે.

  • 2

    ધારા; વહેણ.

  • 3

    સ્તન કે આંચળમાંથી સ્રવતું દૂધ.

મૂળ

सं.