ગુજરાતી

માં પરસવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરસવું1પ્રસવ2

પરસવું1

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો અડકવું; સ્પર્શ કરવો.

ગુજરાતી

માં પરસવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરસવું1પ્રસવ2

પ્રસવ2

પુંલિંગ

  • 1

    જન્મ આપવો કે થવો તે.

  • 2

    જન્મ; ઉત્પત્તિ.

મૂળ

सं.