પરસેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસેવો

પુંલિંગ

  • 1

    ચામડીનાં છિદ્રોમાંથી નીકળતું પ્રવાહી.

  • 2

    લાક્ષણિક મહેનત-મજૂરી.

મૂળ

सं. प्रस्वेद; प्रा. पसेअ, पस्सेय