પરસાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસાદ

પુંલિંગ

 • 1

  પ્રસન્નતા.

 • 2

  મહેરબાની.

 • 3

  નિર્મળતા.

 • 4

  પ્રસાદ.

 • 5

  સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ.

 • 6

  સંગીતમાં એક અલંકાર.

પ્રસાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસાદ

પુંલિંગ

 • 1

  પ્રસન્નતા.

 • 2

  મહેરબાની.

 • 3

  નિર્મળતા.

 • 4

  પરસાદ.

 • 5

  સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદય માં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ.

 • 6

  સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.