પરસાદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસાદિયું

વિશેષણ

  • 1

    પ્રસાદ ખાવાનો ગમતો હોય તેવું.

  • 2

    પ્રસાદ ખાવા પૂરતી જ દેવ ઉપર જેની આસ્થા હોય એવું.