ગુજરાતી

માં પરસાદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરસાદી1પ્રસાદી2

પરસાદી1

સ્ત્રીલિંગ

 • 1

  પ્રસાદી; દેવને ધરાવેલી સામગ્રી.

 • 2

  દેવ, ગુરુએ પ્રસન્ન થઈ આપેલી ચીજ.

 • 3

  લાક્ષણિક માર.

ગુજરાતી

માં પરસાદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરસાદી1પ્રસાદી2

પ્રસાદી2

સ્ત્રીલિંગ

 • 1

  દેવને ધરાયેલી સામગ્રી.

 • 2

  દેવ; ગુરુએ પ્રસન્ન થઈ આપેલી ચીજ.

 • 3

  લાક્ષણિક માર.