પ્રસાધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસાધન

નપુંસક લિંગ

  • 1

    શણગાર કે તે સજવાની સાધનસામગ્રી; 'ટોઇલેટ'.

  • 2

    સાધવું કે ઠીક કરવું તે.

મૂળ

सं.