પ્રસાધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસાધિત

વિશેષણ

  • 1

    શણગારેલું; અલંકૃત.

મૂળ

सं.