પ્રસારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસારણ

નપુંસક લિંગ

  • 1

    પ્રસરણ; પ્રસરવું-ફેલાવું તે.

  • 2

    પ્રસારવું તે; 'બ્રૉડકાસ્ટિંગ'; 'ટેલિકાસ્ટિંગ'.