પ્રસારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રસરે એમ કરવું.

  • 2

    ફેલાવવું; 'બ્રૉડકાસ્ટ'.

મૂળ

सं. प्रसृ