પ્રૅસિડેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રૅસિડેન્ટ

પુંલિંગ

  • 1

    પ્રમુખ; અધ્યક્ષ.

  • 2

    રાષ્ટ્રપતિ; રાષ્ટ્રપ્રમુખ.

મૂળ

इं.