પ્રસિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસિદ્ધ

વિશેષણ

  • 1

    વિખ્યાત; જાહેર.

  • 2

    પ્રકાશિત; બહાર પડેલું (પુસ્તક).

મૂળ

सं.