પ્રસિદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસિદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    ખ્યાતિ.

  • 2

    છપાવી પ્રસિદ્ધ કરવું તે; પ્રકાશન.

  • 3

    જાહેરાત.