પરસ્તાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરસ્તાર

પુંલિંગ

 • 1

  સેવક; ગુલામ.

 • 2

  માંદાની ચાકરી કરનાર.

મૂળ

फा.

પ્રસ્તાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રસ્તાર

પુંલિંગ

 • 1

  અમુક માત્રા અથવા વર્ણના છંદનાં શક્ય રૂપોનો કોઠો.

 • 2

  પ્રસ્તર.

 • 3

  ફેલાવ; વિસ્તાર.

મૂળ

सं.