પરહેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરહેજ

વિશેષણ

 • 1

  બંધનમાં પડેલું; કેદી.

 • 2

  કરી-પરહેજી પાળનારું.

 • 3

  પરહેજગાર.

પરહેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરહેજ

સ્ત્રીલિંગ

 • 1

  કરી.

 • 2

  સંયમ; નઠારાં કામોથી દૂર રહેવું તે.

પર્હેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્હેજ

સ્ત્રીલિંગ

 • 1

  પરહેજ; બંધનમાં પડેલું; કેદી.

 • 2

  કરી-પરહેજી પાળનારું.

 • 3

  પરહેજગાર.

 • 4

  કરી.

 • 5

  સંયમ; નઠારાં કામોથી દૂર રહેવું તે.