પરહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરહરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પરિહરવું; તજવું.

મૂળ

सं. परि+हृ

પ્રહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રહરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘા કરવો; મારવું.

મૂળ

सं. प्र+हृ