પ્રહસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રહસન

નપુંસક લિંગ

  • 1

    દુર્ગુણની ફજેતી કરનારું એક કે બે અંકનું હાસ્યરસપ્રધાન નાટક.

મૂળ

सं.