પ્રાઇમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાઇમર

સ્ત્રીલિંગ

  • 1

    બાળપોથી કે કોઈ પણ બાબતનું પ્રાથમિક જ્ઞાન આપનારી ચોપડી.

મૂળ

इं.

પ્રાઇમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાઇમર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    રંગ લગાડતાં પહેલાં ચડાવવામાં આવતું તૈલી પદાર્થનું અસ્તર.