પ્રાઇવેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાઇવેટ

વિશેષણ

  • 1

    વ્યક્તિગત; નિજી.

  • 2

    બિનસરકારી.

  • 3

    ગુપ્ત; ગોપનીય; ખાનગી.

મૂળ

इं.