ગુજરાતી

માં પરાઈની 3 મુખ્ય વ્યાખ્યા છે: પેરાઈ1પરાઈ2પરાઈ3

પેરાઈ1

સ્ત્રીલિંગ

 • 1

  સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ.

ગુજરાતી

માં પરાઈની 3 મુખ્ય વ્યાખ્યા છે: પેરાઈ1પરાઈ2પરાઈ3

પરાઈ2

વિશેષણ

 • 1

  પારકી; બીજાની.

સ્ત્રીલિંગ

 • 1

  પારકી; બીજાની.

ગુજરાતી

માં પરાઈની 3 મુખ્ય વ્યાખ્યા છે: પેરાઈ1પરાઈ2પરાઈ3

પરાઈ3

સ્ત્રીલિંગ

 • 1

  ખાંડણીનો દસ્તો.

 • 2

  સુરતી નરાજ.

 • 3

  પારકું; બીજાનું.

વિશેષણ

 • 1

  પારકું; બીજાનું.

મૂળ

दे. पाराई