પ્રાકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા
પ્રાકૃત
વિશેષણ
- 1
પ્રાકૃતિક; કુદરતને લગતું; ભૌતિક.
- 2
સ્વાભાવિક; કુદરતી.
- 3
લૌકિક.
- 4
સામાન્ય વર્ગનું; મામૂલી.
- 5
સામાન્ય જનસમુદાયને લગતું.
- 6
અશિષ્ટ; સંસ્કાર વિનાનું.
મૂળ
सं.
પ્રાકૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા
પ્રાકૃત
સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ
- 1
(સંસ્કૃત ઉપરથી ઊપજેલી) એક પ્રાચીન લોકભાષા.
- 2
સંસ્કૃત પરથી અપભ્રંશ થઈને આવેલી કોઈ (પ્રાચીન અર્વાચીન) ભાષા.