પ્રાકૃતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાકૃતિક

વિશેષણ

  • 1

    કુદરતને લગતું; ભૌતિક.

  • 2

    સ્વાભાવિક; કુદરતી.

  • 3

    લૌકિક.