પુરાકથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાકથા

સ્ત્રીલિંગ

  • 1

    પુરાકલ્પન; પૌરાણિક કથા; પૌરાણિક પરંપરા દ્વારા પ્રાપ્ત કલ્પનાત્મક અને કથાત્મક રચનાસંદર્ભ; 'મિથ' (સા.).