પ્રાક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાક્રમ

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો પરાક્રમ.

પરાક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાક્રમ

નપુંસક લિંગ

  • 1

    બહાદુરી; શૂરાતન.

  • 2

    લાક્ષણિક (વ્યંગમાં) અવિચારી કે ખોટા સાહસનું કામ.

મૂળ

सं.