પરાગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાગતિ

સ્ત્રીલિંગ

  • 1

    પાછા જવું તે; પીછેહઠ.

  • 2

    મરણ.

  • 3

    ઉત્તમ ગતિ; મોક્ષ.

મૂળ

सं.