પ્રાગૈતિહાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાગૈતિહાસિક

વિશેષણ

  • 1

    ઇતિહાસકાળની પૂર્વેનું; અતિ પ્રાચીન; 'પ્રિહિસ્ટોરિક'.

મૂળ

सं.