પ્રાજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાજ્ઞ

વિશેષણ

  • 1

    બુદ્ધિશાળી; ચતુર.

  • 2

    જ્ઞાતા; પિછાણનાર.

મૂળ

सं.